શ્રીનવજીવન બી.એડ્. કોલેજ,ડીસા
બી.એડ્. પ્રવેશ ૨૦૨૫-૨૬
વર્ષ: ૨૦૨૫-૨૬ બી.એડ્. કોલેજમાં એડમિશન લેવા માટે https://gcas.gujgov.edu.in/ ઉપર જઈને ફરજીયાત ફોર્મ ભરવાનું રહેશે.
ફોર્મ ભરાયા બાદ ફોર્મ નું નજીકની બી.એડ્. કોલેજમા વેરીફીકેશન કરાવવું જરૂરી છે.
જીકાસ પોર્ટલ ઉપર ફોર્મ ભરેલ નહી હોય તો એડ્મિશન મળશે નહી..